<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

નેપાળમાં એક મોટી દુર્ઘટના બની છે. પોલીસે જણાવ્યું હતું કે રોલ્પા જિલ્લામાં યાત્રાળુઓને લઈ જતી એક જીપ પહાડી રસ્તા પરથી લપસીને 700 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી, જેમાં 20 લોકોના મોત થયા હતા.

(11:17 PM IST)