<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

જમ્મુ અને કાશ્મીરના બડગામના બાન કનિહામામાં ત્રણ માળની રહેણાંક અને વાણિજ્યિક ઇમારતમાં આગ ફાટી નીકળી: માગમ, કુંઝર અને બડગામથી ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા:આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો

(12:09 AM IST)