<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

કચ્છના ગાંધીધામના કિડાણા ગામે યુવતી બાબતે થયેલી બોલાચાલી, મેસેજ અને જૂની અદાવતને પગલે બે જૂથો વચ્ચે ભયાનક ધીંગાણું : સામસામે વાહનો અથડાવી ઘાતક હથિયારોથી કરાયો હતો ખૂની હુમલો : સોશિયલ મીડિયામાં ધીંગાણાનો આ વીડિયો વાયરલ થતાં, પૂર્વ કચ્છ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી : સમગ્ર કેસમાં અન્ય સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા વધુ તપાસ હાલ જારી : જુઓ વિડીયો (વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(11:36 PM IST)