<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

રાજકોટ-મોરબી રોડ પર ટંકારા તાલુકાના વિરપર ગામના ભાગોળે સમી સાંજે કારમાં ભીષણ આગ ફાટી નીકળી : મોરબી ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ (જયેશ ભટાસણા, ટંકારા) : જુઓ વિડીયો

(8:52 PM IST)