તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ : બંને પક્ષોને 9-9 બેઠકો મળતા સર્જાઈ ટાઈની સ્થિતિ : કુલ 18 બેઠકોના પરિણામોમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા સત્તાનું સમીકરણ ગૂંચવાયું : હવે આગામી રાજકીય ગતિવિધિઓ અને નવા સમીકરણો પર સૌની નજર ટકેલી છે

(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
