<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ખોલવાડમાં પ્લોટ વેચાણના બહાને ₹૧.૫૬ કરોડની ઠગાઈ આચરનાર અમદાવાદના ખ્યાતનામ બિલ્ડર ઉમંગ ઠક્કરની સુરત પોલીસ દ્વારા ધરપકડ : બિલ્ડર ઉમંગ ઠક્કરની અટકાયત બાદ કેસમાં સંડોવાયેલા તેમના બંને પુત્રોને ઝડપી પાડવા સુરત પોલીસે હાથ ધરી શોધોખોળ

(4:23 PM IST)