<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે રેડ એલર્ટ વચ્ચે ચીખલીમાં ૯.૬૧ ઇંચ અને વાંસદામાં ૯.૫૭ ઇંચ વરસાદ ખાબક્યો : કલેક્ટર મનીષ ગુરુવાણી દ્વારા તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, કોલેજો, ITI અને આંગણવાડીઓમાં તાત્કાલિક રજા જાહેર : વલસાડ જિલ્લામાં પણ તંત્ર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો મોટો નિર્ણય : ​અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીઓની સપાટીમાં વધારો થતા ૧૫થી વધુ ગામો એલર્ટ પર : ચીખલી અને બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરાયા

(9:25 AM IST)