<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

સાંજે 8-45 વાગ્યે : શેરબજાર બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું : સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકા પછી કિંમતી ધાતુઓમાં પણ ભારે ધડાકો : આજે સેન્સેક્સમાં ૧,૧૨૪ અને નિફ્ટીમાં ૩૬૦ પોઈન્ટનું ગાબડું : જ્યારે સ્પોટ ગોલ્ડમાં ૪ ટકા અને ચાંદીના ભાવમાં ૫ ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો (ન્યૂઝફર્સ્ટ)

(9:22 PM IST)