તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
જુનાગઢ-ગીર સોમનાથ જિલ્લામાં ૮ ઈચ વરસાદ : જુનાગઢ-ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મહેરબાન : માળીયાહાટીના- સુત્રાપાડા ૮ કેશોદ ૬ માંગરોળ ૫ ભેસાણ- પાટણ-વેરાવળ ૪ જુનાગઢ- લોધીકામાં સાડા ૩ તાલાળા ગીર ૩ ઈચ વરસાદ વરસ્યો છે. સર્વત્ર ખુશીની લાગણી ખેડૂતો વાવણી કાર્યમાં વ્યસ્ત

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
