<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

ગાંધીનગર ખાતે મંત્રીમંડળ અને સચિવોની અગત્યની સમીક્ષા બેઠકનું આયોજન : આવતીકાલે બુધવારે બપોરે ૩.૦૦ કલાકે યોજાશે મહત્વપૂર્ણ બેઠક : મંત્રીમંડળ ખંડ અને તાપી સમિતિખંડ ખાતે યોજાનારી બેઠકમાં રાજ્યના મંત્રીઓ અને ઉચ્ચ સચિવો હાજર રહેશે : વિવિધ સરકારી યોજનાઓ અને વહીવટી મુદ્દાઓ પર થશે ગહન ચર્ચા (અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર)

(3:05 PM IST)