News of Tuesday, 1st September 2026
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કિર્ગિસ્તાનના બિશ્કેકમાં 26મા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં હાજરી આપશે અને સંબોધિત કરશે. આ સાથે, પીએમ મોદી મધ્ય એશિયાની તેમની ચાર દિવસીય સત્તાવાર મુલાકાત પૂર્ણ કરશે અને સ્વદેશ પરત ફરશે.

(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
