તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th August 2026
નેપાળ પુર હોનારતમાં રાજકોટ શહેર-જીલ્લાના હજુ સુધી કોઇ નથીઃ તંત્રની સતાવાર જાહેરાત રાજકોટના એડી. કલેકટર શ્રી બારોટે આજે બપોરે ‘અકિલા' ને જણાવ્યું હતું કે નેપાળ પુર હોનારતમાં આજે બપોરે ર સુધીમાં મેળવાયેલ વિગતો મુજબ રાજકોટ શહેર-જીલ્લાના કોઇ પ્રવાસી નથી, કોઇ ફસાયા પણ નથીઃ ટુર એન્ડ ટ્રાવેલ્સ એસો. તથા આરટીઓ પાસેથી આવુ લીસ્ટ મેળવી તમામ પ્રકારે હાલ ખાત્રી કરી લેવાઇ છેઃ આમ છતા તંત્ર દ્વારા કાર્યવાહી ચાલુ.

(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
