<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

રાજકોટ ઉપર ઘનઘોર વાદળો છવાયા રાજકોટ :.. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ જ જોવા મળે છે. કયારેક હળવો વરસી જાય છે. આ સીઝનમાં હજુ સુધી જોઈએ તેવો વરસ્‍યો નથી. દરમિયાન આ લખાય છે ત્‍યારે આકાશમાં ઘનઘોર વાદળો છવાઈ ગયા છે. ગમે ત્‍યારે તૂટી પડે તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

(3:43 PM IST)