<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

સેબી ચીફ તુહિન કાંત પાંડેની મોટી જાહેરાત : આ વર્ષે રૂ. ૨ લાખ કરોડના IPO પાઇપલાઇનમાં હોવાનો દાવો : ​દેશના શેરબજારમાં રોકાણકારો માટે સુવર્ણ તક : મૂડી બજારમાં પ્રોત્સાહક વાતાવરણ વચ્ચે અનેક કંપનીઓ પ્રાથમિક બજારમાંથી ભંડોળ એકત્ર કરશે. (ન્યૂઝફર્સ્ટ)

(4:50 PM IST)