<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

જોડિયાના વાવડી ગામે વીજ થાંભલા નાખવાની કામગીરી સામે ગ્રામજનોનો વિરોધ : મામલો ઉગ્ર બનતા પોલીસ કાફલો દોડી આવ્યો : સ્થિતિ તંગ બનતા પોલીસે ગ્રામજનોની અટકાયત કરી : વીજ કંપનીની કામગીરી દરમિયાન સર્જાયું ઘર્ષણ (સંજય ડાંગર, ધ્રોલ)

(4:20 PM IST)