તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
સુરતના વરાછામાં શીતલ રેસ્ટોરન્ટમાંથી પંજાબી શાક ખાધા બાદ એક જ પરિવારના ૫ સભ્યોને ફૂડ પોઈઝનિંગ : ૫ વર્ષની માસૂમ આર્યાનું કરુણ મોત : પરિવારના અન્ય ૪ સભ્યો હજુ પણ સારવાર હેઠળ : પીડિત પરિવારે ન્યાય મેળવવા અને હોટેલ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની ઉચ્ચારી માંગ (વિજય વસાણી, અકિલા)

(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
