<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

રસપ્રદ ડેવલોપમેન્ટ : સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ક્ષેત્રમાં બદલાતા સમીકરણો : સાઉદી અરેબિયા દ્વારા ઓમાન કિનારે શિપ-ટુ-શિપ ટ્રાન્સફર મારફતે તેલ વેચવાની ઓફર : સાઉદી અરેબિયા પણ સંયુક્ત અરબ અમીરાત (UAE)ના પંથે ચાલીને હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી વધુ પડતું ક્રૂડ ઓઇલ ટ્રાન્સફર કરે તેવા સ્પષ્ટ સંકેતો (ન્યૂઝફર્સ્ટ)

(8:45 PM IST)