તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
જામનગરના લુહારસાર વિસ્તારમાં જર્જરીત મકાનને તોડી પાડવા કાર્યવાહી (મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૨ જામનગરના લુહારસાર વિસ્તારમાં આવેલ રુગનાથ ફળીમાં લાંબા સમયથી જજૅરીત પરિસ્થિતિને ધ્યાને લઈ જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને ટીપીઓ શાખા દ્વારા સંયુક્ત રીતે જર્જરીત મકાનને તોડી પાડવા કાર્યવાહી હાથ ધરાય છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર) : જુઓ વિડિયો

(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
