તા. ૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો વદ – ૯ મંગળવાર
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલાવડ રોડ પર આવેલી 'સરાઝા હોટલ'માં દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ પર એલસીબી ઝોન-૨નો દરોડો: ૪૦ સામે નામજોગ ગુનો દાખલ : જુઓ વિડીયો 3:36 PM
કેપ્ટન સ્મિત બે વાર મૃત્યુથી બચી ગયાઃ ડોક્ટરે ખોપડીના ફ્રેક્ચર વિશે ભયાનક સત્ય જાહેર કર્યું: ફોટામાં તેમના માથા પર ઊંડા સર્જિકલ ડાઘ અને ટાંકા દેખાયા 2:53 PM
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની મોટી ભેટ : મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થતાં કુલ ડીએ ૬૩ ટકા પર પહોંચ્યું : કેબિનેટની મંજૂરીથી સરકારી તિજોરી પર આવશે રૂ. ૧૦,૦૧૬ કરોડનો બોજ 3:41 PM
બ્રિટન, અમેરિકા અને યુરોપના દેશોમાં યુદ્ધ અને આપત્તિના ખતરા વચ્ચે ખળભળાટ : નાગરિકોને ૭૨ કલાકની કટોકટી માટે અત્યારથી જ ભોજન-પાણી અને જરુરી ચીજવસ્તુઓનો જથ્થો સંગ્રહવા સરકારની ગંભીર ચેતવણી 5:50 AM
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને જાણીતા પત્રકાર નિધિ રાઝદાન લગ્નગ્રંથિથી જોડાયા : દિલ્હીમાં આજે ભવ્ય રિસેપ્શન 4:27 PM
ઇરાન - અમેરિકા સમજુતીની નવી ફોર્મ્યુલા ઘડાઇ 10:35 AM
અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ AI ડીપફેક અને મોર્ફ્ડ વીડિયોના દુરુપયોગ સામે બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરી અરજી 4:57 PM
દિલ્હીના બજારોમાં પ્રતિબંધ છતાં ખુલ્લેઆમ ફટાકડાના વેચાણ પર સુપ્રીમ કોર્ટની ગંભીર નોંધ, કેન્દ્ર અને સરકારને કડક કાર્યવાહીનો આદેશ 4:57 PM
મહત્વના સમાચાર ઉડતી નજરે 4:57 PM
સેનાની રેસકોર્સ જમીન એરફોર્સના નિયંત્રણ હેઠળ જ રાખવા પૂર્વ એર ચીફ એ.પી. સિંહે રક્ષામંત્રી રાજનાથ સિંહને લખ્યો પત્ર 4:56 PM
દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે રાખો આંખોની વિશેષ સાવધાની: નાનકડી બેદરકારી છીનવી શકે છે આંખોની કિંમતી રોશની 4:56 PM
નેપાળના એવરેસ્ટ ક્ષેત્રમાં બે હેલિકોપ્ટર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક ભારતીય નાગરિકનું કરુણ મોત: અન્ય ઘાયલ 4:56 PM
પાકિસ્તાનના પંજાબમાં પરાળી બાળવાના કેસોમાં ૪.૨ ગણો જંગી વધારો થતાં દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તામાં ગંભીર કટોકટી સર્જાઈ 4:56 PM