<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સાવરકુંડલાના ખડસલી પંથકમાં ધીમીધારે વરસાદનું આગમન : લાંબા વિરામ બાદ ખડસલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ

(4:04 PM IST)