<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

દ્વારકા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં પકડાયેલા વાહનોનો મોટો નિકાલ : ડીવાયએસપી સાગર રાઠોડની આગેવાનીમાં ૧૪૮ વાહનોની સફળ જાહેર હરરાજી કરાઈ : ​પીએસઆઈ ભાર્ગવ દેવ મુરારી અને પોલીસ ટીમની હાજરીમાં પારદર્શક રીતે બોલી લગાવાઈ : બિનવારસી અને મુદ્દામાલના તમામ વાહનોનો ઘાણવો કઢાયો

(2:52 PM IST)