તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
ફિલિપાઇન્સના મિંડાનાઓ વિસ્તારમાં ૬.૩ ની તીવ્રતાના ભૂકંપના શક્તિશાળી આંચકા : જીએફઝેડ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ દ્વારા પુષ્ટિ કરાઈ : બુધવારે ભારતીય સમયાનુસાર સવારે ૦૯:૪૪:૦૯ વાગ્યે (૦૪:૧૪:૦૯ GMT) જમીનમાં ૧૦.૦ કિમીની ઊંડાઈએ ૫.૩૭ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૧૨૫.૪૫ ડિગ્રી પૂર્વ રેખાંશ પર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું (ન્યૂઝફર્સ્ટ)

(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
