તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
દિલ્હી ખાતે આગામી ૧૪ તારીખના રોજ મળશે કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન : કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને આયોજન માટે ગાંધીનગર ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનોની મળી બેઠક : ગુજરાતના કોળી સમાજના તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યોનું સંપૂર્ણ સમર્થન હોવાનો કુંવરજીભાઈ બાવળિયાનો દાવો : બીજી તરફ સુરત કોળી સમાજના એક જૂથ દ્વારા પણ તારીખ ૨૧ ના રોજ દિલ્હી ખાતે જ રાષ્ટ્રીય અધિવેશન બોલાવાયું છે. (વિજય વસાણી, ગાંધીનગર)

(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
