તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
ગુજરાત એસ.ટી. નિગમનો મોટો નિર્ણય : એસ.ટી. બસના ડ્રાઈવરો માટે ચાલુ બસે મોબાઈલના ઉપયોગ પર સખત પ્રતિબંધ, નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે કરાશે કડક કાર્યવાહી : બસ સંચાલન દરમિયાન ડ્રાઈવરો વીડિયો, ફોટો કે રીલ્સ પણ નહીં બનાવી શકે : એસ.ટી. નિગમે પરિપત્ર જાહેર કરીને તમામ ચાલકોને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપ્યો (વિજય વસાણી, ગાંધીનગર)

(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
