તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
જયપુરમાં ટૂંક સમયમાં ઈન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત થશે :મધ્યરાત્રિથી 34 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાઈ હતી.જેડીએની કાર્યવાહીના જવાબમાં આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ડિવિઝનલ કમિશનર વી. સરવને ટેલિકોમ કંપનીઓને પત્ર લખીને ઈન્ટરનેટ સેવાઓ ટૂંક સમયમાં પુનઃસ્થાપિત કરવા સૂચના આપી છે.

(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
