<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ઇરાને બે ડ્રોન મિસાઇલ છોડયાઃ અમેરિકા મદદે ઇઝરાયલ ડિફેન્‍સ ફોસે લશ્‍કરી ગતિવિધિઓનું રિપોર્ટંગ કરતાં પત્રકરોને બ્રીફ કરતા જણાવ્‍યું છે કે ઇઝરાયલ ઉપર છોડવામાં આવી રહેલા મિસાઇલોને આંતરવામાં અમેરિકા મદદ કરી રહ્યું છે. અત્‍યાર સુધીમાં ઇરાને ૨૨થી ૨૪હોથી બળવાખોરોએ ૨ મિસાઇલ ઇઝરાયલ ઉપર છોડયા છે. ઇઝરાયો ડીફેન્‍સ ફોર્સ (આઇડીએફ)એ કહ્યું છે કે આ કોઇ નવું નથી પરંતુ ‘‘રોરીંગ લાયન''નો સતત ચાલુ હીસ્‍સો છે.

(3:31 PM IST)