News of Tuesday, 7th April 2026
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રૂંવાડા ઉભા કરી દેતી ભયાનક પોસ્ટ - 'આજે રાત્રે એક આખી સભ્યતાનો અંત આવી શકે છે' : આ સાથે અમેરિકી સેનાએ ખાર્ગ આઈલેન્ડ પર ઈરાનના ૫૦ થી વધુ સૈન્ય મથકો પર કર્યો પ્રચંડ હુમલો : ઈરાન પાસે રાત્રે ૮ વાગ્યા સુધીનો જ આખરી સમય હોવાનું જણાવતા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ - 'ટૂંક સમયમાં જ આ યુદ્ધ સમાપ્ત થઈ જશે' : હજારો વર્ષ જૂની સંસ્કૃતિના અસ્તિત્વ સામે અમેરિકાના આક્રમક વલણથી સમગ્ર વિશ્વમાં પરમાણુ યુદ્ધ જેવો ગંભીર ભય પ્રસરી ગયો : મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. (ન્યૂઝફર્સ્ટ)

(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
