તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
જામનગરના વાલસુરા રોડ પર ગમખ્વાર અકસ્માત : ચાલુ ગાડીએ વ્હીલ નીકળી જતાં નેવીના યુવાન તાલીમાર્થી અધિકારીનું કરુણ મોત : તાલીમ પૂર્ણ કરી પરત ફરી રહેલા નેવીના ત્રણ અધિકારીઓને નડ્યો અકસ્માત : એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું જ્યારે અન્ય બે તાલીમાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ (મુકુંદ બદીયાણી, જામનગર)

(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
