તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
નેપાળમાં ઈંધણની કટોકટી વરતાતા સરકારે અઠવાડિયામાં બે દિવસની જાહેર રજાનો લીધો નિર્ણય : આવતીકાલથી તમામ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં શનિ-રવિ રહેશે રજા : પેટ્રોલ-ડીઝલના અપૂરતા પુરવઠાને પગલે ઊર્જા બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા લેવાયો મહત્વનો ફેંસલો : સરકારી પ્રવક્તા સસ્મિત પોખરેલે ઈંધણના સપ્લાયમાં આવતા અવરોધોને પગલે રજાના અમલીકરણની કરી જાહેરાત (વિજય વસાણી, અકિલા)

(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
