<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી અમદાવાદની સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરાયા : વહીવટી કારણોસર લેવાયો નિર્ણય : જૂનાગઢ જેલમાં સજા કાપી રહેલા અનિરુદ્ધસિંહ જાડેજાને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યા (વિજય વસાણી, અકિલા)

(2:56 PM IST)