તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
ભાજપના પૂર્વ કોર્પોરેટનો પતિ મનસુખભાઈ જાદવ કોંગ્રેસનો ખેસ પહેરશેઃ વોર્ડ નં.૬માંથી ચૂંટણી પણ લડશે તેવી પૂરી સંભાવના ભાજપના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ અને સામાકાંઠા વિસ્તારના કોળી અગ્રણી મનસુખભાઇ જાદવની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાથે બંધ બારણે બેઠકઃ આવતીકાલે કોંગ્રેસમાં જાડાશેઃ વોર્ડ નં.૬માંથી કોંગ્રેસમાંથી ચુંટણી લડે તેવી પ્રબળ શક્યતાઃ શહરેના પ્રતિષ્ઠિત ડોક્ટરે દવા કરી નાખી હોવાની ભારે ચર્ચા

(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
