તા. ૨૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૩ મંગળવાર
News of Wednesday, 1st April 2026
સ્વ.રાજેશ ખન્નાની ફ્રેન્ડ અનિતા અડવાણીને બોમ્બે હાઈકોર્ટનો ઝાટકો ૨૦૧૨ માં સુપ્રસિદ્ધ અભિનેતા રાજેશ ખન્નાની ગર્લફ્રેન્ડ અનિતા અડવાણીએ બોમ્બે હાઈકોર્ટમાં પોતાને રાજેશ ખન્નાની પત્ની માનવા અપીલ કરી હતી પરંતુ હાઇકોર્ટ અનિતા અડવાણીને રાજેશ ખન્નાની પત્ની માનવાનો આજે ઇનકાર કરી દીધો છે. (વિજય વસાણી અકિલા)

(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
