તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st April 2026
WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે જણાવ્યુ કે છેલ્લા બે દિવસમાં તેહરાનમાં તેમની ઓફિસની આસપાસ હુમલાઓ થયા છે. જો કે, ત્યાં કામ કરતા બધા સ્ટાફ સુરક્ષિત છે અને કોઈને ઈજા થઈ નથી.

(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
