News of Friday, 27th March 2026
નેપાળે ‘યંગિસ્તાન’ બનીને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કર્યો અનોખો દાખલો : ૩૬ વર્ષના યુવા વડાપ્રધાન બાલેન શાહના નેતૃત્વમાં મંત્રીમંડળમાં ૩૦ અને ૪૦ની વયના યુવાનોનો દબદબો : માત્ર નાણામંત્રી જ ૫૦ વર્ષથી ઉપરના, જ્યારે કાયદા, શિક્ષણ અને રમતગમત જેવા મહત્વના મંત્રાલયોની લગામ ૨૯ અને ૩૦ વર્ષના યુવા મંત્રીઓના હાથમાં સોંપાઈ * વડાપ્રધાન : ૩૬ વર્ષ * ગૃહ મંત્રી : ૩૮ વર્ષ * આરોગ્ય મંત્રી : ૩૮ વર્ષ * કાયદા મંત્રી : ૩૦ વર્ષ * શિક્ષણ મંત્રી : ૨૯ વર્ષ * રમતગમત મંત્રી : ૨૯ વર્ષ * ઊર્જા મંત્રી : ૪૪ વર્ષ * વિદેશ મંત્રી : ૪૭ વર્ષ * નાણામંત્રી : ૫૧ વર્ષ (એકમાત્ર ૫૦ વર્ષથી વધુ વયના મંત્રી) (ન્યૂઝફર્સ્ટ)

(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
