<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

રાજકોટમાં ગરમીમાં ફરી વધારો : ૩૭.૨ ડિગ્રી રાજકોટ શહેરમાં આજે આકરો તાપ અનુભવાઈ રહ્યો છે. સાંજ સુધીમાં હજુ એકાદ ડિગ્રીનો વધારો સંભવ છે. હવામાન શાસ્ત્રીઓ કહે છે હવે ધીમેધીમે ગરમીનું જોર વધશે

(3:37 PM IST)