તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 19th March 2026
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અયોધ્યાની મુલાકાત લેશે. તેઓ રામ જન્મભૂમિ મંદિરના વિવિધ સ્થળોએ દર્શન અને આરતી માટે જશે. ત્યારબાદ તેઓ રામ મંદિર સંકુલમાં "શ્રી રામ યંત્ર" સ્થાપિત કરશે.

(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
