<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

જયશંકરનો માસ્ટરસ્ટ્રોક: ઈરાને ભારતીય જહાજો માટે હોર્મુઝના દ્વાર ખોલ્યા :મધ્ય પૂર્વમાં ભભૂકતી યુદ્ધની જ્વાળાઓ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરની સફળ ટેલિફોનિક મધ્યસ્થીથી ભારતને મળી મોટી રાજદ્વારી જીત: ભારતીય ધ્વજ ધરાવતા તેલ ટેન્કરો હવે ઈરાનના સુરક્ષા કવચ હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાંથી નિર્ભયપણે પસાર થઈ શકશે

(11:47 AM IST)