News of Tuesday, 3rd March 2026
ભાવનગરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ: અલકા ટોકીઝથી હલુરિયા ચોક સુધી પોલીસનું ફૂટ પેટ્રોલિંગ: SP, સીટી DYSP, તમામ ડિવિઝનના PI પેટ્રોલિંગમાં જોડાયા: આંબા ચોક, સાંઢીયાવાડ જેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફૂટ પેટ્રોલિંગ કરાયું

(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
