News of Wednesday, 25th February 2026
જંગલેશ્વરની રેવન્યુ ટ્રીબીન્યુઅલની સુનાવણી આજે ટળીઃ નવી મુદત ૬ માર્ચ જંગલેશ્વર વિસ્તારના લોકોને જીઆરટી ગુજરાત રેવન્યુ ટ્રીબીન્યુઅલમાં સંભળાવવા માટે ૯૦ દિવસની રાહત આપેલ. તેની મુદ્ત આજે હતી જેની નવી મુદત આગામી ૬ માર્ચના મુકરર કરવામાં આવી છે.

(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
