<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

મહાશિવરાત્રિના પાવન પર્વે કોલંબો માં ભારતનો પાકિસ્તાન સામે 61 રને ભવ્ય વિજય : T20 વર્લ્ડ કપના હાઈવોલ્ટેજ મુકાબલામાં પાડોશી દેશને ધૂળ ચટાડી : શિવ આરાધનાના દિવસે ટીમ ઈન્ડિયાએ જીત સાથે દેશવાસીઓને આપી મોટી ભેટ : સ્ટેડિયમમાં ‘હર હર મહાદેવ’ અને ‘જીતશે ભારત’ના નાદ ગુંજ્યા : પાકિસ્તાન સામે જીતનો સિલસિલો જાળવી રાખતા કરોડો ચાહકોમાં દિવાળી જેવો માહોલ

(10:19 PM IST)