<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

જૂનાગઢ મહાશિવરાત્રિ મેળો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભવનાથમાં વિશેષ ઉપસ્થિતિ : હેલિપેડથી મંદિર સુધી મિની ટેમ્પો ટ્રાવેલ્સમાં મુસાફરી કરી : મુખ્યમંત્રીના આગમન પૂર્વે વાઘેશ્વરી પાસેનું હંગામી બસ સ્ટોપ સુરક્ષાના કારણોસર બંધ કરાયું : બપોરે ૩:૧૫ કલાકે હેલિપેડ પર ઉતરાણ કર્યા બાદ અરેબિયન બસમાં સફર કરી શિવાલયના દર્શન કર્યા (વિનું જોષી, જૂનાગઢ)

(5:36 PM IST)