<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

જૂનાગઢમાં લઘુ કુંભ સમાન શિવરાત્રી મેળામાં આકર્ષણનું કેન્દ્ર બનેલા ‘કબૂતરવાલે બાબા’એ ગિરનારની પદયાત્રા કરી માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું : માથે જટા પર કબૂતર સાથે ગિરનારના પગથિયાં ચડી શક્તિપીઠ પહોંચેલા સાધુ સંતોનું ભવ્ય સ્વાગત : મંદિર ટ્રસ્ટ દ્વારા પૂજ્ય બાબાને માતાજીની પ્રસાદીરૂપી ચુંદડી ઓઢાડી સન્માનિત કરાયા : જુઓ વિડીયો (વિનું જોષી દ્વારા, જૂનાગઢ)

(9:39 PM IST)