<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

અમદાવાદના સાણંદમાં એક વિક એન્ડ હોમમાં દારૂની મહેફિલ ઉપર પોલીસે દરોડો પાડી ૮૧ જેટલા યુવક યુવતીઓની અટકાયત કરી છે. વહેલી સવારે તમામ મહિલાઓ અને પુરુષોને મેડિકલ કરવા હોસ્પિટલે લઈ જવાયા

(9:40 AM IST)