<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

ભારત - અમેરિકા ટ્રેડ ડીલ ઇફેક્ટ! : ઝળહળી ઉઠ્યા કિંમતી ધાતુઓ : સોનામાં 5%નો તોતિંગ ઉછાળો : ચાંદીએ 12%ની છલાંગ સાથે MCX પર અપર સર્કિટ ફટકારી : ​ત્રણ દિવસના ભારે કડાકા બાદ બુલિયન માર્કેટમાં શાનદાર રિકવરી : નીચા સ્તરે નવી લેવાલી અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને પગલે રોકાણકારોમાં ફરી ઉત્સાહનો માહોલ (ન્યૂઝફર્સ્ટ)

(1:47 PM IST)