તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 29th January 2026
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 2 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગ્યે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનરને મળશે. તેઓ ચૂંટણી પંચની પૂર્ણ બેન્ચ સાથે મુલાકાત કરશે.

(1:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
