તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th January 2026
સલામતીના કારણોસર, હજયાત્રીઓને હજ દરમિયાન પોતાનું ભોજન જાતે રાંધવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રસોઈ દરમિયાન આગ લાગવાનું જોખમ રહેલું છે. કાનપુર તન્ઝીમ ખુદામ આઝમીન-એ-હજ દ્વારા તાજેતરમાં બાંસમંડીમાં યોજાયેલા હજ તાલીમ શિબિરમાં આ માહિતી આપવામાં આવી હતી.

(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
