તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th January 2026
દિલ્હી હાઈકોર્ટે સંસદમાં પ્રશ્નો પૂછવા માટે પૈસા સ્વીકારવા બદલ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા સામેના આરોપો પર નિર્ણય લેવા માટે લોકપાલને બે મહિનાનો સમય આપ્યો: લોકપાલે અગાઉ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી આ મામલે નિર્ણય લેવા માટે વધુ બે મહિનાની વિનંતી કરી હતી

(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
