<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

ગુજરાતના ૫ જિલ્લાની પોલીસને હંફાવનાર ‘ચામઠા ગેંગ’ના ૨ વોન્ટેડ આરોપીઓ ડાંગ LCBના સકંજામાં : રાજસ્થાનથી દબોચી લેવાયા : રેન્જ વડા પ્રેમવીરસિંહના ‘નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત’ અભિયાન હેઠળ એસપી પૂજા યાદવના માર્ગદર્શનમાં PSI જયદીપ અનડકટ અને સ્ટાફનું સફળ ઓપરેશન

(9:43 PM IST)