<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

અમદાવાદ મેટ્રો ટ્રેન મુસાફરો માટે મહત્વના સમાચાર : ૧૨ જાન્યુઆરીએ શાહપુરથી ઓલ્ડ હાઈ કોર્ટ વચ્ચે સવા કલાક મેટ્રો સેવા બંધ રહેશે : સવારે ૦૯:૪૫ થી ૧૧:૦૦ દરમિયાન EW લાઇન પર વસ્ત્રાલ-શાહપુર અને ઓલ્ડ હાઈ કોર્ટ-થલતેજ વચ્ચે જ ટ્રેનો દોડશે : નોર્થ-સાઉથ લાઇન (એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ અને ગાંધીનગર) પર સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે

(8:06 PM IST)