News of Sunday, 11th January 2026
બીએમસી ચૂંટણી પહેલા ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની શિવસેના (યુબીટી) ને મોટો ઝટકો લાગ્યો: અંધેરી પૂર્વના નારાજ ધારાસભ્ય અશોક મિશ્રા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. મિશ્રા ટિકિટ વિતરણને લઈને પાર્ટીથી નારાજ હતા.

(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
